નેતાઓ માટે એક અઘરો પ્રશ્ન – ગુજરાતી મોજ Gujarati Fun

ગુજરાતી મોજ – Gujarati Fun

!! અઘરો પ્રશ્ન !!

એક પ્લેન, દિલ્હી થી મુંબઈ જવા માટે ૬૦ મીનીટ નો સમય લ્યે છે, નવાઈ ની વાત તો એ છે કે મુંબઈ થી રીટર્ન દિલ્હી થાય ત્યારે ૧ કલાક જ લાગે છે !!

રાહુલબાબા: અરે યાર, જાય ત્યારે પેટ્રોલ થી ચાલે છે અને રીટર્ન માં ડીઝલ થી …

મનોજ તિવારી: તપાસ કરાવી પડશે, જાંચ કમીટી બનાવીશુ અને આ ઘટના ની પૂરે પૂરી તપાસ કરાવીશું  :પી

કપિલ સિબ્બલ: આમાં આર.એસ.એસ. નો હાથ હોવો જોઈએ

કલમાડી: અરે યાર, આ દિલ્હી થી મુંબઈ જાય ત્યારે ગુજરાત વચ્ચે આવે ને? નરેન્દ્ર મોદી ની કોઈ નવી ચાલ છે આમાં….

મનોમોહન: મેડમ ને પૂછી ને કાલે જવાબ લખીશ 😉

Leave a Reply

error: Content is protected !!