બાળપણ નું ક્રિકેટ – ગુજરાતી મોજ childhood Street Cricket

બાળપણ નું ક્રિકેટ – ગુજરાતી મોજ childhood Street Cricket

નાનપણ ના ક્રિકેટ ના રૂલ્સ

* આઠ ઈંટો ની વિકેટ હશે

* પહેલો દાવ મારો

* જો બાઉન્ડ્રી બહાર બોલ જાય તો તારે લાવવાનો

* બેટિંગ વાળી ટીમ અમ્પાયરિંગ કરશે

* દીવાલ ને સીધો લાગે તો સિક્સ અને બહાર જાય તો આઉટ

* છેલ્લો બેટ્સમેન એકલો દાવ લઇ શકશે

* જો બોલ નહી મળે તો બેટ્સમેન ખરીદી ને ટીમ ને આપશે

* અંધારું થાય તો સ્લો બોલિંગ કરવાની

* દીવાલ ને લાગી ને કેચ થાય તો આઉટ નહી ગણાય

* દૂધ માં કાકડી (નાના ટેનીયાવ) ફક્ત ફિલ્ડીંગ કરશે 😉

જો તમે ક્યારેય આવું ક્રિકેટ રમ્યા હો તો લાઈક કરજો

Leave a Reply

error: Content is protected !!