રઘો અને એમનું બાલમંદિર – ગુજરાતી જોક્સ Gujarati Jokes

ગુજરાતી જોક – Gujarati Jokes

રઘો એના મિત્ર કરશન ના ઘરે ગયો

એણે પુછ્યુ કે આ કોણ છે ? કેવો શાંતી થી ભણવા બેઠો છે ! !

કરશન > એ મારો બાબો છે અએ એનુ નામ સોમનાથ છે.

એવામા એકાએક કરશન ના માથે દડો વાગ્યો અને ઢીમડુ થઇ ગયુ

એક છોકરો દડો લઇ ને બાર ચાલ્યો ગયો

રઘો > આ તો બોવ તોફાની છે કોણ છે આ ?

કરશન > એ મારો બીજો બાબો છે , ઘેલા સોમનાથ

via – Mitulbhai Trivedi

Leave a Reply

error: Content is protected !!