કડવાચૌથ ની શરૂઆત અને મહત્વ – ફન્ની ગુજરાતી વાતો

કડવાચૌથ ની શરૂઆત અને મહત્વ – ફન્ની ગુજરાતી વાતો

એક વખત લક્ષ્મીજી થી રીસાઈ ને  ઉલ્લુ એ પૂછ્યું

આ તો ખોટુ કહેવાય ને? તમારી દર વરસે બધા પૂજા કરે અને મને કોઈ યાદ પણ ના કરે ??

લક્ષ્મીજી : અરે શું તું પણ આવી નાની વાત માં દુઃખી થઇ ગયો? સારું ચલ હું તને આશીર્વાદ આપું છું કે મારી પૂજા ના ૧૧ દિવસ પહેલા ઉલ્લુ ની પૂજા થશે

અને ત્યાર થી કડવાચૌથ ની શરૂઆત થઇ

!!હેપ્પી કડવાચૌથ!! 

courtesy: www.mojemoj.com |  કડવાચૌથ ની શરૂઆત – Gujarati Funny Article

Leave a Reply

error: Content is protected !!