છગન ની કામવાળી – ગુજરાતી જોક Gujarati Jokes

ગુજરાતી  જોક્સ | Online Gujarati Jokes

મગન: અરે છગન, પહેલા તો તારા ઘરે પેલી કામવાળી આવતી એ કપડા ધોતી હતી?

Gujarati Jokes Online Free
છગન: હા તો?

મગન: તો હવે કેમ તુ કપડા ધોવા લાગ્યો?

છગન: મેં એ કામ વાળી સાથે લગન કરી લીધા :p

courtesy: www.mojemoj.com | ગુજરાતી જોક્સ – Online Gujarati Jokes

Leave a Reply

error: Content is protected !!