Gujarati Joke – છગન અને ચંપા મુવી જોવા
છગન અને ચંપા મુવી માં – ગુજરાતી જોક Gujarati Jokes

છગન અને ચંપા “દબાંગ-2” જોવા ગેલેક્સી માં પહોંચ્યા.
હવે ગેલેક્સી ગમે તેવી હોય પણ અમારા જમાના માં તો રાજકોટ ખાતે એનું નામ હતુ
પિક્ચર શરૂ એ પહેલા જ છગન ને ચંપા ને ચીન્ગમ (ચ્યુઈંગમ :p ) આપી
ચંપા: અરે વાહ, આ તો ફોરેન ની હોય એવું લાગે છે ??
છગન: હા, ધમભા યે છેક દુબઈ થી મોકલી છે મને.
ચંપા: તો તમે પણ એક ખાવ ને ?
છગન: બકા, હું તો ચીન્ગમ ખાધા વગર પણ ચુપ રહી શકું છૂં..!”
સટાકકકક……
via- Ketankaka