ગુજરાતી જોક્સ – પરીક્ષામાં વાંચવાનો કંટાળો કેમ દુર કરવો

ગુજરાતી જોક્સ – પરીક્ષામાં વાંચવાનો કંટાળો કેમ દુર કરવો  

પરીક્ષા નો સમય

હોસ્ટેલ માં ૩-૪ મિત્રો તૈયારી માં ડૂબેલા

પણ ખુબ જ કંટાળો આવતો હતો , બધા કયે નથી વાંચવું

છગન : અરે ના યાર, વાંચીશું નહી તો પાસ કેમ થાસુ

બીજા બધાય, છગનીયા તુ પાસ થા કે નાપાસ, ધમભા તારા ઉપર જોક્સ બનવતા જ રહેશે અને જ્ઞાન સાથે ગમ્મત ચલાવતા જ રહેશે

છગન: હાલો ટોસ ઉલાળી

જો કિંગ આવે તો મુવી જોઈશું

જો ક્રોસ આવે તો પત્તે રમીશું 

અને જો સિક્કો ઉભો પડે તો ઉંઘી જઈશું

અને જો સિક્કો હવામાં જ રહેશે તો જોરદાર વાંચીશું

Leave a Reply

error: Content is protected !!