ગુજરાતી જોક – છગન સિક્યોરીટી ગાર્ડ ના ઇન્ટરવ્યું માં…

Gujarati Jokes – ગુજરાતી જોક – છગન સિક્યોરીટી ગાર્ડ ના ઇન્ટરવ્યું માં…

છગન એક વખત દુબઈ માં બુર્જ ખલીફા માં સિક્યોરીટી ગાર્ડ ની ભરતી માટે ઈન્ટરવ્યુ આપવા ગયો

આમ તો ધમભા ની ભલામણ હતી જ તો પણ છગન બીતો બીતો ઇન્ટરવ્યું આપવા પોગ્યો

પ્રશ્નો ચાલુ થયા :

જુવો ભાઈ અમારે સિક્યોરીટી વાળા માં અમુક સ્કીલ જોઈએ
જેમકે
શંકાશીલ મગજ
હંમેશા એલર્ટ રહેવું
ગમે ત્યારે હુમલો કરવા તૈયાર
તંદુરસ્ત શરીર 😉
નિર્દયતા
કઈ પણ સાંભળી શકવા સક્ષમ સેન્સીટીવ કાન
અને માર ફાળ વૃતી

શું છગન તને લાગે છે તુ આ પોસ્ટ માટે સક્ષમ છો ?

છગન મુન્જાતો મુન્જાતો : ના સાહેબ, પણ મારી પત્ની પૂરે પૂરી સક્ષમ છે

Leave a Reply

error: Content is protected !!