બેડ રૂમ માં લગ્ન પછી ની સુગંધો – Gujarati Jokes

 બેડ રૂમ માં લગ્ન પછી ની સુગંધો – Gujarati Jokes, ગુજરાતી જોક્સ

બેડ રૂમ માં લગ્ન પછી કેવી કેવી સુગંધો જોવા મળે 😉

લગ્ન પછી ના ૨-૩ વર્ષ સુધી
પરફ્યુમ, ફૂલ, ચોકલેટ, સ્ટ્રોબેરી , દ્રાક્ષ વિગેરે

૩ વર્ષ પછી

બેબી પાવડર, જોહનસન ક્રીમ, લોશન, બેબી ઓઈલ વિગેરે…

૧૫ વર્ષ પછી

ઝંડુબામ, વિકસ, આયોડેક્સ…

અને  ૪૦ વર્ષ પછી

અગરબત્તી :p

Leave a Reply

error: Content is protected !!