વોક છે કે મોર્નિંગ – ટોક !!!! | Gujarati Jokes

વોક છે કે મોર્નિંગ – ટોક !!!! | Gujarati Jokes , ગુજરાતી જોક્સ

” બા એ વહેલું ઉઠી જવાય ને ?”
” ભાભી જાગતા પડ્યા હોઈ પણ ઉઠે જ નઈ …ચા બનવું ત્યારે તરત ઉભા “
” બાપુજી છોકરાવ ને મૂકી નો આવે નિશાળે ? એ ય મારે કરવાનું બોલો ? “
” મારે એકલી ને જ ઢસરડો કરવાનો બધો ..તમે તો ઠીક હમણાં નીકળી જાહો હોફીસે “
” મારી તો આમ ને આમ જ જાહે બધાની સેવા ચાકરી માં “
” તમને ગમેં એટલું કહું ને પણ પથ્થર પર પાણી ..”

મોર્નિંગ વોક વખતે એક કપલ ની પાછળ ચાલતા સાંભળવા મળેલા સંવાદો …..
પત્ની નોન-સ્ટોપ પતિ ની R & D કરતી જાય ને પેલો ચુપચાપ સાંભળતો જાય 🙁

સાલ્લુ સમજ ના પડી કે મોર્નિંગ – વોક છે કે મોર્નિંગ – ટોક !!!!

by – Ajaybhai Upadhyay

Leave a Reply

error: Content is protected !!