Gujarati Jokes – ચંપા પેટ્રોલ પી ગઈ
Gujarati Joke ગુજરાતી જોક્સ – ચંપા પેટ્રોલ પી ગઈ
છગન: ડોક્ટર સાહેબ , ડોક્ટર સાહેબ, જલ્દી ઘરે આવો
ડોક્ટર: શું થયું છગનલાલ? તમે લાલ પીળા કેમ થઇ ગયા છો ?
છગન: અરે સાહેબ, ચંપા એ ભૂલ થી દવા ને બદલે પેટ્રોલ ભરેલી બોટલ પી લીધી છે અને ઘર માં દોડા દોડી કરી મૂકી છે અને બિચારી ની ઓલા હનીસિંઘ જેવી હાલત થઇ ગઈ છે
ડોક્ટર: અરે છગનભાઈ, ચિંતા ના કરો
છગન: અરે સાહેબ, તો હવે ચંપા ને શાંત કેમ પાડવી ? હેઠા બેસવાનું નામ નથી લેતી
ડોક્ટર: પેટ્રોલ ની અસર છે, પેટ્રોલ પતશે એટલે ચંપાભાભી પણ અટકી જશે