છગન કોકપીટ માં – Gujarati Jokes

છગન કોકપીટ માં – ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગન પહેલી વાર હવાઇ મુસાફરી કરી રહ્યો હતો.

એરહોસ્ટેસ તેને કોકપીટ બતાવવા લઈ ગઈ. (કોકપીટ એટલે પાઈલોટ જ્યાં બેઠો બેઠો મસ્તીનું પ્લેન હલાવતો હોય ને ઈ… આ તો શું કે ચોખવટ કરી દેવી સારી)

છગન તો થોડી વાર કોકપીટ જોઈ રહ્યો, પછી પાછા જતા જતા અચાનક પાઇલોટનો હેડફોન ખેંચવા લાગ્યો.

પાઇલોટ ગભરાઇને બોલ્યો, અરે ભાઈ, તમે આ શું કરી રહ્યા છો?

છગન: સફેદ વર્ધી…. ટિકિટ અમે ખરીદી છે અને ગીતો તું એકલો સાંભળીશ, હવે મને પણ સાંભળવા દે નહી તો સ્પીકર ચાલુ કર.

Leave a Reply

error: Content is protected !!