છગન ની રેસ્ટોરન્ટ માં ધમાલ – Gujarati Jokes

છગન ની રેસ્ટોરન્ટ માં ધમાલ – ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગન : (હોટેલમાં – વેઈટર ને બોલાવીને ): તું મારું સૂપ ચાખ…

વેઈટર: ના સાહેબ, એવું અમે ના કરી શકીએ…

છગન: ના આજે તો તારે ચાખવું જ પડશે…

વેઈટર: ના સાહેબ, એવું અમે ના કરી શકીએ…

છગન: ના આજે તો તારે ચાખવું જ પડશે…

વેઈટર: કેમ સાહેબ, સૂપ માં કોઈ પ્રોબ્લેમ છે?

છગન: મારે કઈ જ સંભાળવું નથી, તું બસ સૂપ ચાખ…

વેઈટર: ઓકે…સ્પુન ક્યાં છે?

છગન: હા… હવે ખરો સવાલ કર્યો…હાલતીનો થા અને સ્પુન લેતો આવ….

via- Ajitsinh

Leave a Reply

error: Content is protected !!