છગન ને કર્યા સાસુ ના વખાણ – Gujarati Jokes

છગન ને કર્યા સાસુ ના વખાણ –  ગુજરાતી જોક્સ Gujarati Jokes

છગન થાક્યો પાક્યો ઘરે આવી ને જમતો હતો 

અચાનક બાજુ માં બેઠેલી ચંપા ને કયે…

ડાર્લિંગ ચંપુ… આજે ખાવાનું તારી માએ બનાવ્યું લાગે છે.

ચંપા: અરે વાહ, સાચું હો…. પણ તમને કેવી રીતે ખબર પડી? લાગે છે મારી જેમ મારી માં ના હાથ નું ખાવાનું પણ ભાવવા લાગ્યું છે….

છગન: ધૂળ ભાવે…. દરરોજ જમવામાં કાળા વાળ નિકળતા હતા આજે સફેદ વાળ નિકડ્યો

સટ્ટાકકકક……

Leave a Reply

error: Content is protected !!