છોકરી આર્ટ ગેલેરી માં – Gujarati Jokes

છોકરી આર્ટ ગેલેરી માં – ગુજરાતી જોક્સ Gujarati Jokes

એક છોકરી, એક દિવસ આર્ટ ગેલેરી જોવા જઈ રહી હતી

ત્યાં એક તસવીર જોઈને ગેલેરી આર્ટના માલિકને કહે છે,

છોકરી – આ ભયાનક તસવીરને તમે મોર્ડન આર્ટ કહો છો…!?

માલિક – મારી મા…તું મગજના દોડાવીશ…

ઘરે જા…આ અરિસો છે.

Leave a Reply

error: Content is protected !!