જાદુઈ નગરી માં પૈસા નો વરસાદ – Gujarati jokes
જાદુઈ નગરી માં પૈસા નો વરસાદ – ગુજરાતી જોક્સ Gujarati jokes
એક વાર છગન, મગન અને સુરીયો એક જાદુઈ નગરી માં ગયા … કે જ્યાં પૈસા નો વરસાદ થાતો હોય…..
(મગન તો ગાંડો ઘેલો થઇ ગયો અને ક્રિકેટ ના મેદાન જેવડું રાઉન્ડ કર્યું) અને બોલ્યો :- આની અંદર જેટલા પૈસા પડે એટલા મારા.
(સુરીયા એ પણ આખા ગામ જેવડું રાઉન્ડ કર્યું)
અને બોલ્યો :- આની અંદર જેટલા પૈસા પડે એટલા મારા.
(પણ આપણા છગનભાઈ એ નાનકડું અમથું ટપકું કર્યું એટલે પેલા ૨ હસવા લાગ્યા..)
અને છગન બોલ્યો :- આની બાર જેટલા પૈસા પડે એટલા મારા..
* દર વખતે છગન બુદ્ધિ નુ પ્રદર્શન ના કરતો હોય એ યાદ રાખવું 😉