જાડી યે ચોર ને પકડ્યો – Gujarati Jokes

 જાડી યે ચોર ને પકડ્યો – Gujarati Jokes ગુજરાતી જોક્સ

એક જાડી પાડી બાયડી એ એક ચોર ને પકડયો .
.
.
.
નીચે નાખી એના પર બેસી ગયી ….
,
,
ને એના નોકર ને કિયે જા જલ્દી પોલીસ ને બોલવતો આવ ….
.
નોકર : એની માને મારા ચંપલ નથી મળતા ….
.
.
.
.
ચોર : બહાર મારા પડિયા છે એ પહેરતો જા ….પણ તું જલ્દી જા …

Leave a Reply

error: Content is protected !!