આઈ.પી.એલ. અને કહાની ઘર ઘર કી – Gujarati Jokes

આઈ.પી.એલ. અને કહાની ઘર ઘર કી – Gujarati Jokes

 ગુજરાતી જોક્સ 

IPL વખતે ઘર ઘર ની કહાની,, પતિ (છગન) મેચ જોતો હોઈ અને પત્ની (ચંપા) નો પ્રવેશ

આ કોણ? વિરાટ કોહલી છે?

છગન: ના, ક્રીસ ગેલ છે !!

ચંપા: ઓહ, જે બહુ ફાસ્ટ બોલ નાખે છે એ??

છગન: ના, એ બેટ્સમેન છે !!

ચંપા: ઓહ! ભારત પાકિસ્તાન નો મેચ છે?

છગન : ના, મુંબઈ બેંગલોર નો છે!!

ચંપા: કેટલા રન જોવે છે જીતવા

છગન : ૩૬ બોલ માં ૭૨ રન

ચંપા : ૧ બોલ માં બે જ રન,, બહુ આસાન છે !!

છગન કંટાળી ને ટીવી બંધ કરી જતો રહે છે!!!

ચંપા ટીવી ચાલુ કરી ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ મુકે છે

છગન આવી ને :અરે વાહ.. આ છોકરી કોણ છે ??

ચંપા : ચુપ રહો, મને હેરાન ના કરો!!!

Game over

Leave a Reply

error: Content is protected !!