એક ઇન્વિઝિબલ બુકસેલ્ફ બનાવતા શીખો – Gujarati Book shelf

એક ઇન્વિઝિબલ બુકસેલ્ફ બનાવતા શીખો

શું તમે પુસ્તક પ્રેમી છો? તો તમને આ બહુ ગમશે…

હવા માં ફ્લોટ કરતો ઇનવિઝીબલ બુક સેલ્ફ બનાવતા શિકો અને ગમે તો શેર કરીને બીજા મિત્રો ને પણ શીખવજો

ખરેખર જરાય અઘરુ નથી, બસ સ્ફુર્તી કરીને ચાલુ કરો ૧૦ મીનીટ નું કામ છે

૧) એક બુકએન્ડ લ્યો (બુક ને સપોર્ટ કરી શકે એવું ધાતુ નું કોઈ પણ એન્ગલ ચાલે)

૨) એમાં ૨ હોલ કરીને દીવાલ માં લગાવી દો

૩) સુપરગ્લુ વડે કોઈ જૂની અને મજબુત બુક ને આ બુકએન્ડ ના તળિયે લગાવી દો

૪) હવે એની ઉપર બીજી ૪-૫ બુક આરામ થી મૂકી શકાશે

Leave a Reply

error: Content is protected !!