બાલ ગીત | બાળ ગીત – ગુજરાતી બાળકો માટે

ગુજરાતી બાળ ગીત બાલ ગીતો

મિત્રો, આજ કાલ અંગ્રેજી માધ્યમ ની શાળા ઓ અને આપણા છોકરાઓ માં અંગ્રેજી કવિતાઓ અને ગીતો નું ચલણ વધતુ જતુ હોવાથી , બાળકો ગુજરાતી બાળ ગીતો થી દુર જઈ રહ્યા છે ત્યારે એટલું જ કહીશ કે જેમ ગ્લોબલ માર્કેટ માં આગળ વધવા અંગ્રેજી જેટલું જરૂરી છે એમ જ એક ગુજરાતી તરીકે છોકરાઓ ને ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતી ભાષા નો ખ્યાલ પણ હોવો જ જોઈએ.

અમુક સુંદર ગુજરાતી બાળ ગીતો અહિયા જોઈ અને સાંભળી શકાશે. જલ્દી જ લિરિક્સ પણ મળી રહે એવી વ્યવસ્થા કરીશ.

મારી ધર્મપત્ની એ ગુજરાતી બાળકો માટે શક્ય એટલું ગુજરાતી સાહિત્ય મળી રહે એ હેતુ થી જાતે જ આ કાર્ય શરુ કર્યું છે, એની મહેનત ગમે તો બીરદાવાજો.

ગુજરાતી બાળ ગીતો

૧)  હાથી ભાઈ તો જાડા , લાગે મોટા પાડા 

૨) મામા નું ઘર કેટલે… દીવા બળે એટલે….

૩) નાની મારી આંખ…

૪) મેં એક બિલાડી પાડી હતી….

૫) બા મને ચપટી વગાડતા આવડી ગઈ …..

૬)ચકી બેન ચકી બેન, મારી સાથે રમવા….

Leave a Reply

error: Content is protected !!