સ્ત્રીઓ / છોકરીઓ એ સેફ્ટી માટે શું કરવુ? – Women Safety in Gujarati

 સ્ત્રીઓ / છોકરીઓ એ સેફ્ટી માટે શું કરવુ? – Women Safety in Gujarati

થોડા સમય પહેલા દેલ્હી માં બનેલી ઘટના પછી facebook ઉપર ફરતી થયેલી માહિતી ગુજરાતી માં આપવા નો આ પ્રયાસ છે:::

છોકરીઓ એ સ્વ બચાવ માટે વિપરીત પરિસ્થિતિઓ માં લેવા જોઈતા પગલા :

૧) જો તમે lift માં જતા હોવ, અજાણી વ્યક્તિ સાથે હોઈ અને તમારે ૧૫ માં મળે જવું હોઈ તો ફક્ત ૧૫ માં માળ નું બટન ના દબાવતા ૨ થી ૧૫ સુધી ના બટન દબાવી દેવા,,, કોઈ પણ વ્યક્તિ એવી lift માં અણછાજતી હરકત ના જ કરે જે દરેક માળ પર ઉભી રેહતી હોઈ,,,

૨) જો તમે ઘરે હોવ અને ઘર માં કોઈ ઘુસી આવે તો , બચાવ માટે રસોડા થી શ્રેષ્ઠ સ્થળ કોઈ જ નથી,, તમને જે ખબર છે કે મરચા ની ભૂકી, ચાકુ ક્યાં રાખ્યા છે… અને કઈ જ ના મળે તો પણ વાસણ નો ઘા કરતા રહો,, કોઈ પણ ગુનેહગાર માટે સૌથી મોટો ડર અવાઝ નો જ હોય છે …

૩) રાત ના (અને હવે તો દિવસે પણ) જો એકલા taxi કે રીચ્ક્શા માં જવું હોઈ તો, registration number જોઈ, driver ને સમજાય એવી ભાષા માં તમારા સગા વહાલા ને જણાવો,,, જો કોઈ ફોન ના પણ ઉપાડે તો પણ ખોટી ખોટી વાત કરી લો,,,, જો driver ને ખબર હોઈ કે આ માહિતી કોઈ પાસે છે તો તે ડરસે જ

૪) જો તમને લાગે કે taxi driver તમને ખોટી ગલી માં લઇ જાય છે અને તમારી વાત નથી માનતો,,, તો તમારા purse ના handle અથવા દુપટ્ટા થી તેનું ગળું દાબવા ની કોશિશ કરો!! જો એવું કઈ નો મળે તો એનો shirt કોલર થી ખેચો,,, પેહલા બટન પાસે થી એનું ગળું દાબવા નું શરુ થઇ જશે!!

૫) જો કોઈ તમારો પીછો કરતુ હોઈ તો કોઈ ઘર કે દુકાન ખખડાવતા અચકાતા નહિ,, અન્યથા નજીક ના ATM સુધી જવા ની કોશિશ કરવી,, સામાન્ય રીતે ATM માં ચોકીદાર હોઈ છે, અથવા પણ ત્યાં CCTV camera હોઈ છે તો થોડોક ડર તો ઉભો થશે જ … તમારે જે રસ્તો લેવો હોઈ એની આજુ બાજુ માં તમને મદદ મળી સકે એવી જગ્યાઓ નું ધ્યાન મુસાફરી શરુ કરતા પેહલા જ રાખી લ્યો !!

આભાર: જીગ્નેશભાઈ પંડ્યા

Leave a Reply

error: Content is protected !!