છગન ની જેરોક્સ ની દુકાન – Gujarati Jokes
ગુજરાતી જોક્સ – Gujarati Jokes
ધમભા: છગનલાલ હાંભળ્યું સ કે તીમે નવો બીજનેસ કઈરો છ?
છગન: હકન ને. જેરોક્સ ની દુકાન કઈરી છ, તમારી જેમ વેબસાઈટ નથી ખોઈલી એટલે મુંજાતા નહી..
ધમભા: ક્યાં કઈ રી?
છગન: ખોડીયાર શોપીંગ સેન્ટરમાં.
ધમભા: ન્યાં તો દહ જેરોક્સ વારા સે. ને જાય્ત જાય્તના મશીન લઈ ને બેઠા છ.
છગન: મને તું હું હમજસ. મેં તો એવું બોર્ડ માઈરૂં છ કે લાઈનું લાગે શે.
ધમભા: હું વાત કરો છો?
:
:
:
છગન: હકન ને. મેં તો બોર્ડ માઈરૂં કે દુનિયાની કોઈ પણ ભાષામાં અમે જેરોક્સ કરી દેશું.
via- Miteshbhai Pathak