માણસ લગ્ન કેમ કરે છે? – Gujarati Jokes
માણસ લગ્ન કેમ કરે છે? – Gujarati Jokes
છગન એની પત્ની ચંપા સાથે મસ્ત જગડો કરી ને થાકી હારી ને મારી પાસે આવ્યો
છગન: બાબા ધમભા… માણસ લગ્ન કેમ કરે છે એ હજી સુધી નથી સમજાતું….
મેં હસી ને જવાબ આપ્યો
છગન, બેટા, જો માણસ મરે અને પછી સ્વર્ગ માં જાય તો એને મોજ આવી જાય
અને જો નર્ક માં જાય
તો ઘર જેવું જ લાગે અને બહુ તકલીફ ના પડે…….