હસબન્ડ એટલે ? – Gujarati Jokes

 હસબન્ડ એટલે ? – Gujarati Jokes ગુજરાતી જોક્સ

એક વખત છગન તેની પત્ની ભગીને લઈને ધમભા ના ગામ દુબઈ માં ગયો.

ત્યાં કોઈએ તેને હસબેન્ડ કહીંને બોલાવ્યો.

અભણ છગન ને કઈંજ સમજાયું નહીં,
તો તેણે પત્ની ચંપા ને પ્રશ્ન કર્યો, “શું તું જાણે છે, શહેરનાં લોકો હસબેન્ડ કોને કહે છે?”

છગન ની પત્ની ચંપા એ હસીને જવાબ આપ્યોઃ

અરે તમને એટલું પણ નથી ખબર!! જે ‘બેન્ડ’ને શહેરની મહિલાઓ ‘હસી-હસી’ને વેલણથી બજાવે તેને હસબેન્ડ કહેવાય

* આમાં ક્યાંય ધમભા ને વચ્ચે લાવવા નહી #વિનમ્રઆદેશ

Leave a Reply

error: Content is protected !!