છગન ને ગેસ ની તકલીફ – Gujarati Jokes
છગન ને ગેસ ની તકલીફ – ગુજરાતી જોક Gujarati Jokes
ડો. હાથી ના દવાખાને …..
છગન : ” સાહેબ મને ગેસ નો પ્રોબ્લેમ છે. વાયુ વિસર્જન કરુ ત્યારે વાસ કે અવાજ નથી આવતો તો પણ આજુબાજુ બેઠેલા મોઢુ બગાડે છે..દવા આપો…”
ડો.હાથી :” આ ગોળી લ્યો અઠવાડીયા પછી આવજો..”
{અઠવાડીયા પછી દર્દી છગન માથે ભડકી ગયો}
છગન:” તમે તો ડો. છો કે શુ ? આ કેવી દવા આપી દીધી ? વાયુ વિસર્જન કરુ એટલે ભંયકર
વાસ આવવા માંડી છે…
ડો.હાથી : ” વેલ,તમારુ નાક બરોબર થઈ ગયુ છે.હવે કાન માટે ગોળી આપીશ,,ત્યારબાદ
મહીના પછી ગેસ નો ઈલાજ કરીશુ એટલે તમને પણ બીજા ની તકલીફ નો ખ્યાલ આવે…”
via- Ajitsinh