છગન ને પેટ નો દુખાવો ઉપડ્યો – ગુજરાતી જોક Gujarati Jokes Online

છગન ને પેટમાં ખૂબ જ દુઃખાવો ઉપડ્યો.

તે ડોક્ટર પાસે ગયો

ડોક્ટરે તાત્કાલિક એડમિટ થવા કહ્યું.

ડોક્ટરે છગન ના પેટમાં નળી નાંખી અને કહ્યું ભાઇ તમારા પેટમાં તો રૂના ગોટે ગોટા જ છે.

છગન – સાહેબ તમે નળી મારા પેટમાં નહીં પણ ગાદલામાં નાંખી છે.

Leave a Reply

error: Content is protected !!