ટી-૨૦ વર્લ્ડ કપ જીતી ને મલિંગા એ માનતા પૂરી કરી – ગુજરાતી જોક Gujarati Jokes

ગઈ કાલે ટી-૨૦ વર્લ્ડ કપ જીતી ને શ્રીલંકા ના ફાસ્ટ બોલર અને એની યુનિક હેર સ્ટાઈલ માટે પ્રખ્યાત મલિંગા એ વરસો થી વાળ જાતે કાપવાની માનતા પૂરી કરી અને નક્કી કર્યું કે આજે એ વાળંદ પાસે વાળ કપાવશે.

મલિંગા: મમ્મી, હું વાળંદ ની દુકાને જાવ છું….

મમ્મી: કેમ બેટા?

મલિંગા: વાળ કપાવવા…

મમ્મી: અરે વાહ, પણ કપાયેલા વાળ આવ ત્યારે ઘરે લેતો આવજે

મલિંગા: કેમ?

મમ્મી: એમાંથી રસોડા માટે નું બ્રશ સરસ બનશે

Leave a Reply

error: Content is protected !!