દિવાળી આવી… નવી ગાડી લેવાની – Gujarati Jokes

ચંપા: આપણે દિવાળી માં ધમભા પાહે દુબઈ માં છે એવી પજેરો લેશું?
(ધમભા કોણ એ ના જાણતા હો તો જાણવા ક્લિક કરો)

છગન: ના

ચંપા: તો આપણે દિવાળી માં કઈ ગાડી લેશું ??

છગન: કુતરી

ચંપા: ના લેવાની હોય તો ના પાડી દો ને.. અને હા.. તારો બાપ કુતરો, તારી માં કુતરી… આખો પરીવાર કુતરો….

છગન: (મોઢામાંથી માફો થુંકી ને) એલી એય… Q3 લેશું… Audi Q3

Leave a Reply

error: Content is protected !!