પપ્પુ બનેગા કરોડપતી – Gujarati Jokes

પપ્પુ  એક વખત કૌન બનેગા કરોડપતી માં હોટ સીટ પર પહોંચ્યો

અમિતાભજી: પપ્પુ જી તમારા માટે સવાલ કોમ્પ્યુટર સ્ક્રીન પર

“ભારત ના નરેન્દ્ર મોદી પહેલા ના વડાપ્રધાન કોણ હતા ? “

પપ્પુ: મારે ઓડિયન્સ પોલ કરવો પડશે

અમિતાભજી: ઓડિયન્સ પોલ માં ૧૦૦% લોકો એ મનમોહનજી  નું નામ આપ્યું છે પપ્પુ

હળવા સ્મિત સાથે બચ્ચન કહે: યે તો સભી જાનતે હૈ…

પપ્પુ: જાનતે સભી હૈ પર માનતે કિતને હૈ ? :p

વધારે મોજ ના ફુવારા માટે ક્લિક કરો: જ્ઞાન સાથે ગમ્મત

Leave a Reply

error: Content is protected !!