હું હતી તે ટકી! – કહાની ઘર ઘર કી

wife-husband-gujarati-jokesપત્ની આદર્શ અને ગ્રુહ કર્તવ્યદક્ષ છે કે નહીં, તે કેવી રીતે ઓળખશો…

➡ ભાત માં પાણી વધી જાય તો.
? ચોખા નવા હતા

➡ રોટલી કડક થાય તો…
? ભૈયાઅે સરખુ પીસ્યુ જ નથી

➡ ચાય મીઠી થાય તો…
? સાકર જાડી હતી
. . . . .    અને
. . . ચાય પાતળી થાય તો…
? દુધ પાતળુ હતું

➡ લગ્ન કે ફન્કશન માં જતી વખતે …
? કઇ સાડી પહેરું,
. . . સારી સાડી જ નથી મારી પાસે

➡ ઘરે વહેલા આવીએ તો…
? ટીવી પર મૅચ છે કે શું?

➡ મોડા પહોંચીએ તો…
? કોની સાથે ગુડાણા હતા???

➡ કોઇ વસ્તુ સસ્તી લાવીએ તો…
? શું જરૂર હતી ખોટા ખર્ચ કરવાની?

➡ મોંઘી લાવીએ તો…
? તમને તો બધા જ ફસાવે

➡ રસોઈ ના વખાણ કરીએ તો…
? રોજ સારી જ બનાવું છું

➡ ભૂલ કાઢીએ તો…
? આ ઘરમાં તો મારી કદર જ નથી

➡ કોઇક કામ કરી આપીએ તો…
? અેકે કામ સરખુ આવડતું નથી

➡ કામ ન કરીએ તો…
? તમારા ભરોસે રહેવાય જ નહીં

અને છેલ્લે …

જો તમે જીભાજોડી કરી તો…
? હું હતી તે ટકી આ ઘરમાં,
. .  બીજી કોઇ હોત તો ખબર પડત

?????

via – whatsapp

Leave a Reply

error: Content is protected !!