ડોક્ટર અને આપણો લાડકો છગન

છગન : બજરંગનો લીમડાના તેલ વાળો
ડોકટર : ટુથ પેસ્ટ
છગન : બજરંગની આર્યુવૈદિક પેસ્ટ
ડોકટર : શેમ્પુ
છગન : બજરંગનુ હર્બલ શેમ્પુ
ડોકટર : તેલ
છગન : બજરંગનુ આમળા તેલ
ડોકટર : આ બજરંગ નવી કંપની છે?
છગન : ના સાયબ બજરંગ મારો રૂમ પાર્ટનર છે…???