નામ ની કમાલ

gujarati-funny-names
joke

 

ગામડીયા દેશી નામ : –
કાનજી મનજી લવજી પ્રેમજી ગગજી સવજી હરજી ધનજી ઓધવજી રવજી નાનજી

જેઠો જાદવો જરખો જીવલો જેસો જેન્તી જેસુખ જેકુર જુથો જમરો જીણૉ

ભગો ભીખો ભચુ ભીમો ભાયો ભુમો ભાણૉ ભુચર ભાવો ભુદો, ભિમજી ભાદો

ખીમો ખોડૉ ખેમો ખેંગાર ખેલજી ખેતો

રાઘવ રવજી રામજી રામશી રાજુ રાયકો રમલો રાયધણ રેવો

વેલો વનેચંદ વાઘજી વિખો વસંત વિરજી વદૉ વજેસંગ વિઠ્ઠલ વિનો વિમો વિભો

હિમતો હસુડૉ હિરો. હાજૉ હમીરૉ હરજી હંસરાજ હકુડૉ હેમલો હિકો હુદો હકલો હેતો .

પાંચો પુનો પુંજો પમલો પરસોતમ પ્રેમજી પેથો પ્રાગજી પરભુ પોખો પદો પરમાણંદ પૉલૉ

અમરૉ અમથો અરજણ અરસી આંબો આપૉ અનૂ અખૉ અભેરામ અમલો આલયો અમ્રુત

 

– : એવા નામ જે લેડીસ –જેન્ટ્સ મા હોય : –
રાજુ રામુ લાભુ દેવુ નાથુ કાંતિ અમ્રુત મધુ કમુ ધીરુ ગંગા જમના કિરણ

 

– : એકડા બગડા વાળા નામ : –
બગો-2 / ચોથો-4 / પાંચો-5 / સાતો -7 / નવો-9 / દહો -10 / વિહો – 20 / પસો-50 / સોમો -100 હજો – 1000 / લાખો – 1,00,000

– : જે વેશ મા હાવ નબળા રહ્યા હોય ને પછી થી મુળ નામ પડી ગ્યા હોય એવા નામ : –
કસરો ગોબરો લઘરો ઉકો [ઉકરડો] ઘુસો ગડબો ઓઘડ જખરો હાંગડુ

– : લેડીસ નામો : –
મોંઘી મસરી મણી મુક્તી મોખી મમતા મીઠી મુળી મગુ મૉતી મયા મંજુડી

જેમુ જસુ જમના જેઠી જડી જસૉદા જલુ જબુ જમરી જસવંતી જયશ્રી
જલુડી જૉણકી જવલી જીતુડી જખી જીવતી
ધૉળી કાળી લીલી..ભુરી શામળી કેસર ઉજળી લાલી રંગલી નિલુડી

– : નદિયુ ઉપરથી બાયુ ના નામ : –
ગંગા જમના ક્રુષ્ણા કાવેરી સરસ્વતી નર્મદા અંબિકા બુધેલ માકળી સોજત્ય રૉણકી

સોર્સ: હિમ્મત છાયાણી

Leave a Reply

error: Content is protected !!