પાયલોટ અને કેબીન કૃ નો અદ્ભુત સરાહનીય નિર્ણય

pilot-decision-min

એક ૫૦ વર્ષીય ગોરી મહિલા ખૂબ જ ગીર્દીવાળા પ્લૅનમા પોતાની જગ્યા પર આવી, તેને તેની સીટની બાજુમા કાળા માણસને જોઈ ને સુગ ચડી, તેણે તરત જ સીટ બદલવા માટે એર હોસ્ટેસને કહ્યુ.

તે મહિલા ઍ કહ્યુ: “હૂ આ કાળા માણસની બાજુ મા નહી બેસી શકુ.” એર હોસ્ટેસે કહ્યુ: “મને જોવા દો બીજી સીટ મળી શકે તેમ છે કે નહી.”

ચકાસણી કર્યા બાદ એર હોસ્ટેસ પાછી આવી અને તે મહિલા ને જણાવ્યુ: “મેડમ, ઈકૉનોમી શ્રેણીમા કોઈ સીટ મળી શકે તેમ નથી, પરંતુ હૂ કપ્તાન સાથે વાત કરીને પ્રથમ શ્રેણીમા જો સીટ હોય તો જોવ છુ.

૧૦ મિનિટ પછી તે એર હોસ્ટેસ પરત આવીને મહિલા ને જણાવ્યુ: “કપ્તાન ઍ પુષ્ટિ કરી છે કે ઈકૉનોમી શ્રેણીમા કોઈ સીટ નથી, પણ પ્રથમ શ્રેણીમા ઍક સીટ છે અને અમારી કંપની નો કાયદો છે કે અમે ઈકૉનોમી શ્રેણીના કોઈ પ્રવાસીને અમે પ્રથમ શ્રેણીમા ના બેસાડી શકીયે, પણ જો અમે તમને અપ્રિય વ્યક્તિની બાજુમા બેસવા દબાણ કરિયે તો તે અમારી ગેરવર્તન કહેવાય, તેથી કપ્તાન આ સીટ બદલવા સમંત થયા છે.”

પેલી મહિલા કાઇ કહે તે પેહલા એ એર હોસ્ટેસે ઍ કાળા માણસની સામે જોઈને કહ્યુ, “સર, કપ્તાન એવું નથી ઇરછતા કે તમે કોઈ અપ્રિય વ્યક્તિની બાજુમા બેસો આથી સર, તમે તમારો વ્યગતીગત સામાન લઇ લો, અમે તમને આરામદાયી પ્રથમ શ્રેણીમા સીટ આપીઍ છીયે”.

નજીક બેઠેલાપ્રવાસીઑ ઍ ઉભા થઈ તાળીઓ વગાડી અભિવાદન કર્યુ.
જો તમે પણ રંગભેદ સામે લડવા ઈચ્છતા હો તો આ સત્ય ઘટનાને શેર જરૂર કરો.

સોર્સ: રીતેશ

Leave a Reply

error: Content is protected !!