શું તમને ડાયાબિટીસ છે ? તો કરો આ ઘરગથ્થુ ઉપચારથી કંટ્રોલ

શું તમને ડાયાબીટીસ છે ?
શું તમારું ડાયાબીટીસ કન્ટ્રોલ માં નથી રેહતું?
શું તમને ડાયાબીટીસ માટે કોઈ દવા સારી રીતે  અસર કારક નથી નીવડતી ?

શું તમે ડાયાબીટીસ ના રોગ થી કંટાળી ગયેલ છો?

તો આ બધા જ પ્રશ્નો નો ઉકેલ નીચે આપેલા ઘર ગથું ઉપચાર માં આપેલા છે તો ચાલો આપડા જ ઘર ની વસ્તુ નો અસર કારક ઉપયોગ કરી ને ડાયાબીટીસ ના રોગ ને કાયમ માટે આવજો કહીએ

સૌ પ્રથમ જયારે તમે કોઈ ભી ઘરગથું પ્રયોગ કરતા હો તો તમારે  તમારી ડાયાબીટીસ ની નિયમિત દવા બંધ નથી કરવાની અને ડોક્ટર ની સલાહ મુજબ તે દવા નું પ્રમાણ ઓછુ કરવાનું છે

તેમની સાથે નીચે નો ઘરગથું ઉપયોગ કરો અને દર મહીને તમારું ડાયાબીટીસ ચેક કરવો ૧૦૦% તમને ફર્ક દેખાશે

ઘરગથું ઉપાય 

આમળા, મધુનાશીની, કરેલા, કાળા તલ, લીંબોડી, મામેજેવો, દારૂહળદર, અને જાંબુ ના ઠડીયા
આ બધી જ વસ્તુ નું ૨૫ ગ્રામ ચૂર્ણ અને તેમાં ૨૦ ગ્રામ પતંજલિ નું ગળોત્સવ ઉમેરવું અને બે ચપટી ચૂર્ણ જમ્યા પછી  અડધા કપ પાણી માં નાખી ને બે વાર બપોરે અને સાંજે પીવું

આવું કાયમ નિયમિત ૬ મહિના સુધી કરવું અને ત્યાર બાદ દર મહીને તમારું ડાયાબીટીસ ચેક કરાવવું ચોક્કસ તમને  ફેર લાગશે અને તમારી ડાયાબીટીસ કંટ્રોલ માં આવી જશે

તો રાહ શેની જુવો છો સમય અને તબિયત  જેવી મુલ્યવાન વસ્તુ આ દુનિયા માં કોઈ જ નથી તો જરા પણ સમય બગડ્યા  વગર આ   ઉપાય અપનાવી જોવો અને તબિયત માં સુધારો અનુભવો

Leave a Reply

error: Content is protected !!