ફેસબુક પર લખતા પહેલા વિચારજો – મૌતની સજા પણ થઇ શકે..

તાજેતરમાં ફેસબુક પર ઇસ્લામ ધાર વિરોધી પોસ્ટ મુકનાર પાકિસ્તાન ના રહેવાસી તૈમુર રઝા (ઉમર ૩૦ વર્ષ) ને કરાંચી સ્થિત એન્ટી-ટેરરીઝમ કોર્ટે મૌતની સજા ફટકારી છે. સાઈબર ક્રીમ બદલ મૌતની સજા અપાઈ હોય એવો આ પહેલો કિસ્સો છે. તૈમુર ત્યાં ના ઇસ્લામ સંપ્રદાયની લઘુમતી એવા શિયા કોમનો વ્યક્તિ છે.

તૈમુર ના સહકર્મચારીઓ એ જ એની ફેસબુક પોસ્ટ વિરુધ ફરિયાદ કરી અને પાકિસ્તાની પોલીસે તૈમુર ની ધરપકડ કરી હતી.

મિત્રો, ફેસબુક જેવા પબ્લિક માધ્યમ પર લખતા પહેલા થોડું તો વિચારવું જ જોઈએ. સહમત છો કે હરી ઓમ? 😉

Leave a Reply

error: Content is protected !!