અદ્ભુત ચમત્કાર: કેમેરામાં દેખાયા મહાદેવ – વિડીયોમાં શિવજીને જોવા અહી ક્લિક કરો

ભગવાન અસ્તિત્વ ધરાવે છે એની લાખો સાબિતી પ્રાપ્ત છે જ, પરંતુ ક્યાં છે ભગવાન? તે હજુ સુધી તે એક ચર્ચાનો વિષય છે. જોકે, થોડા વર્ષો પહેલા જ્યારે શિવ જ્યાં વસવાટ કરે છે ત્યાં કૈલાસ પર શિવજી દેખાયા છે. નાસાને પણ આ જોઇને આશ્ચર્ય થયું હતું. સોશિયલ મીડિયા પર ભગવાન શિવના અસ્તિત્વના ફોટા જોઇને ગુગલે પણ આ દૈવી શક્તિ છે એવું કહેલું. તમે પણ આ ફોટોગ્રાફ્સ કે જેમાં ભગવાન શિવ ના શેડો દેખાય છે એ જોઇને આશ્ચર્ય ચકિત થઇ જશો.

કૈલાસ પર હેલિકોપ્ટર પહોંચ્યું ત્યારે ફોટો માં મહાદેવ ની છબી આવી ગયી. જો કે આ વિડીયો થોડા વર્ષો પહેલા લોકો સમક્ષ આવ્યું છે પરંતુ, હવે શિવજી નો પવિત્ર મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે ત્યારે આ વિડિઓ ફરી એકવાર વાયરલ બની છે. દરેકને શિવભક્ત ને આશ્ચર્ય થશે એવો આ વિડીયો છે. દર વર્ષે આ સમયે ઉત્તરાખંડ ભારત અને ચાઇના માં કૈલાસ માનસરોવરના યાત્રા નું આયોજન થાય છે. આવા સમયે આ વિડીયો માં દેખાયેલ દ્રશ્ય દરેકને આશ્ચર્ય કરાવશે જ.

આ વિડીયોમાં શિવજી ની છબી જે આકાર લઇ રહી છે તે જોઇને દરેક વ્યક્તિને નવાઈ થશે. સોશિયલ મીડિયા માહિતી અનુસાર મનીક્ન્દન કરીને કોઈ યુટ્યુબ એકાઉન્ટ થી પ્રથમ વખત આ વિડિઓ અપલોડ કરવામાં આવ્યો હતો.

https://www.youtube.com/watch?v=W-90Eoh5pOc

આ વિડિયો વર્ષ 2015 માં આવેલો:

ભગવાન શિવનો કૈલાસ પર્વત પરનો વાયરલ થયેલો આ વિડિઓ 2015 માં આવેલો. આ વિડિઓમાં એવું કહી રહ્યા છે કે મહાદેવ અને પાર્વતી કૈલાસ આસપાસ ફરી રહ્યા છે. તેમજ Google અર્થ પર આ જગ્યા જોતા શિવજી ની છબી દેખાય છે એવો પણ દાવો ઘણા કરી રહ્યા છે.

આ ફોટા અને વિડિઓ પહેલા પણ ફેસબુક, ટ્વિટર અને WhatsApp પર ઘણી વખત શેર કરવામાં આવ્યા છે.

આ બધું કેટલું સત્ય અને કેટલું મિથ્યા છે એ એક તરફ રાખતા, શ્રાવણ મહિનો આવે છે અને શિવજી પર ની શ્રદ્ધા કોઈ યુટ્યુબ કે ગુગલ ની આધીન નથી. તો ચાલો શિવજી ની પૂજાની તૈયારીઓ ચાલુ કરી દઈયે.

હર હર મહાદેવ

સોર્સ: ઈન્ટરનેટ

Leave a Reply

error: Content is protected !!