વિજયા દશમીનાં દિવસે ખાસ : રાવણે જુદા-જુદા સ્થળે કરેલ યાત્રા-મુસાફરી અને એ યાત્રા પાછળનું કારણ
રાવણ રામાયણનું એક વિશેષ પાત્ર છે. રાવણ લંકાનો રાજા હતો. તે પોતાના દસ માથાંને લીધે પણ ઓળખાતો હતો, જેને લીધે તેનું નામ દશાનન પડ્યું. રાવણમાં અવગુણની અપેક્ષાએ ગુણ અધિક હતા. કદાચ રાવણ ન હોત … Read More