તમે એક જ નહિ, સ્ટાર્સ પણ નાખે છે નાક માં આંગળી – એમને પણ હીરા-મોતી નથી જ નીકળતા

આપને જેમને આંખો પર બેસાડી દીધા છે એવા આપણા લાડીલા બોલિવૂડ ના સિતારાઓ લગભગ કેમેરા સામે એકદમ પરફેક્ટ લુકમાં જ રહેવાનો પ્રયાસ કરતા હોય છે. તેમ છતાં ઘણી વખત તેઓ વિચિત્ર હરકત કરતા પણ કેમેરામાં કેદ થતા જોવા મળી જાય છે. જેમાં કોઈ હીરો હિરોઈન દાંત, આંખ કે નાક ખોતરતું તો કોઈ વિચિત્ર હોઠ કરતા જોવા મળે છે. આ યાદીમાં જેકલીન ફર્નાન્ડીઝથી લઈ દીપિકા પાદુકોણ અને રણવીરસિંહ સહિતના સ્ટાર્સ સામેલ છે.

જેકલીન લાગી એકદમ ફન્ની


તાજેતરમાં જ બિપાશા બસુ અને જેકલીન ફર્નાન્ડીઝ ખોટા સમયે ક્લિક થઈ હતી. તેમના આ ફોટોઝ એકદમ ફન્ની લાગી રહ્યા હતા.

એકદમ ખરાબ મેકઅપ અને ખોટા પોઝમાં ક્લિક થયેલી બિપાશાબાસુ પણ જોવા જેવી લાગે છે નહિ?

તમારી અને મારી જેમ રણવીર સિંહ પણ કાનમાં ખંજવાળી રહેલોજોવા મળ્યો

ફન્ની અને વિચિત્ર ફેસ એક્શ્પ્રેશ્ન સાથે ઐશ્વર્યા રાય બચ્ચન

કાજોલનો આ ફોટો અજય દેવગને જોયો હોય જોય?

પ્રિયંકા ચોપરા નાક દબાવીને કંઇક કાઢી રહી હોય એવું લાગે છે !!

ટૂંકમાં કહેવાનું એટલું જ કે, સ્ટાર્સ પણ તમારી અને મારી જેમ જ સામાન્ય માણસો જ છે. એટલે એમને પણ તમારી અને મારી જેમ હરકતો કરવાનો પૂરો હક્ક છે.

Leave a Reply

error: Content is protected !!