ગુજરાતના આ ગામમાં દરેક છોકરીઓ છે વૈશ્યા, ભાઇ અને પિતા આપે છે સાથ – વિડીઓ જોઇને ચોંકી જશો

આ દુનિયામાં ઘણી બધી એવી વાતો છે જે તમને હેરાન કરી દે. છોકરીઓનો દેહવ્યાપાર કરવો એ આપણા દેશમાં ગુનો માનવામાં આવે છે.

તેમ છતાં દેશના મોટા મોટા શહેરોમાં આવા પ્રકારના કામો થાય છે. કેટલીક જગ્યાએ તેનો જોરદાર વિરોધ કરવામાં આવે છે તો કેટલીક જગ્યાએ આ પાપ માનવામાં આવે છે.

પરંતુ તમને એ સાંભળવા મળે કે એક ગામ એવું પણ છે જ્યાં દરેક છોકરીઓ વૈશ્યા છે તો તમારા કાનને વિશ્વાસ થશે નહીં. આ વાત તો તમને વધારે ચોંકાવી દેશે કે આવું કરવાની પરવાનગી એના ભાઇઓ અને પિતા પાસેથી જ મળે છે. તો ચલો આજે અમે તમને જણાવીએ કે ક્યાં છે આ અજીબ ગામ…

આર્થિક રીતે સમૃ્દ્ધ વિકાસના ‘રોલ મૉડેલ’ તરીકે જાણીતા ગુજરાતમાં એક એવું ગામ પણ છે કે જ્યાં આર્થિક વિકાસને લઇને કંઇપણ કરવામાં નથી આવ્યું અને ત્યાં દેહ વ્યાપાર એક પરંપરા બની ગઇ છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું વાડિયા ગામ બદનામ ગામ તરીકે જાણીતું છે. અહીં સ્ત્રીઓ-છોકરીઓને તેમના પરિજનો દ્વારા જ દેહવ્યાપાર કરાવવામાં આવે છે. સૌથી મોટી વાત તો એ છે કે અહીંના લોકો દેહવ્યપારને એક પરંપરાના રૂપે જ જુએ છે.

વાડિયા ગામમાં સરાણિયા સમુદાયની વસતિ વધુ છે. આ સમુદાયના લોકો વણઝારાની શ્રેણીમાં આવે છે. ગુજરાતમાં આઝાદી પહેલા આ સમુદાયના લોકોનો મુખ્ય વ્યવસાય નાના-મોટા ઘરેલું સામાન બનાવવાનો હતો. આ ગામ જ્યારથી અસ્તિત્વમાં છે ત્યાં બે પ્રકારની મહિલાઓ જોવા મળે છે. એક જેમને તેમના પરિવારો દ્વારા જ દેહવ્યાપારમાં ધકેલવામાં આવી રહી છે. બીજી કે મોટી ઉંમરની મહિલાઓ છે જે ઘણી બિમારીઓથી પીડિત હોય છે. આ બિમારીઓનો ભોગ ત્યારે બની હતી જ્યારે તેઓ સેક્સ વર્કરની જિંદગી જીવતી હતી. ‘ગુજરાતનો કોઠો’ તરીકે જાણીતા આ ગામમાં સરકાર દ્વારા છેલ્લા 60 વર્ષથી વિકાસના નામે કંઇપણ કરવામાં આવ્યું નથી.

જોકે, અમદાવાદનાં રહિશ એક સમાજસેવી દીકરીએ આ બદી માંથી મહિલાઓ અને બાળકીઓને બહાર કાઢી શિક્ષણનાં માર્ગે લઈ જવા માટેનો રસ્તો શોધી કાઢ્યો. ‘ વિચરતા સમર્થન સમુદાય મંચ’નામની સંસ્થાનાં મિત્તલબહેન પટેલ દ્વારા આ બિડું ઝડપી તેમને સાક્ષરતા અને નવી ઓળખના માર્ગે લઈ જવાનો છેલ્લાં કેટલાંય વર્ષોથી પ્રયત્ન થઈ રહ્યો છે

ગુજરાતના આ ગામમાં દરેક છોકરીઓ કરે છે દેહવ્યાપાર

ગુજરાત રાજ્યના વાડિયા નામના આ ગામમાં દરેક છોકરીઓને મજબૂરીમાં વૈશ્યા બનવું જ પડે છે. 21 મી સદીમાં પગ મૂકી દેનાર ભારતની એક હેરાન કરી દેનાર ફોટો આ ગામની સ્પષ્ટ ઝલક છે.

કારણ કે આવું કરવા માટે આ છોકરીઓને એમના ભાઇઓ અને પિતા દ્વારા મજબૂર કરવામાં આવે છે. આ ગામથી જોડાયેલા આંકડા અહીં પૂરા થતાં નથી પરંતુ આ ગામની 12 વર્ષ સુધીની છોકરીનું મા બનવું પણ સામન્ય વાત છે.

જો તમે ગૂગલ પર gujrat prostitute village નાંખીને સર્ચ કરશો તો આ ગામની બધી જાણકારી તમને મળી જશે.

વિડીયો:

જો કે મળતી માહિતી અનુસાર હવે આ ગામમાં થોડા સુધારા થતા જાય છે. ત્યાં અમુક છોકરીઓ ભણવા પણ જતી થઇ ગઇ છે.

સોર્સ: ઈન્ટરનેટ

Leave a Reply

error: Content is protected !!