પોતાના હમશકલ જોઇને સ્ટાર્સને પણ આવી જાય છે ચક્કર – તમે પણ ફર્ક નહિ ઓળખી શકો

OMG!!! દીપિકાની સેમ કોપી છે આ

 

અહીં બોલિવૂડ સ્ટાર્સના હમશકલને જોઇને સ્ટાર્સને પણ ચક્કર આવી જાય.

ઓહ… આ સાઉથની અમલા પોલ તો બિલકુલ દીપિકા પાદુકોણ જેવી દેખાય છે.

કોણ છે અસલી અર્જુન કપુર

હિતેશ ગ્વાલાની, જે હુબહુ અર્જુન કપૂરની કોપી છે. મુશ્કેલ છે બન્નેના ચહેરામાં ફરક શોધવો.

પ્રિયંકા ચોપરાની હમશકલ

ઇન્ટરનેટ પર નવપ્રીત બંગા પ્રિયંકા ચોપરાની હમશકલ તરીકે ખૂબ જ ફેમસ છે.

શાહરૂખ જેવો જ લાગે છે આ ફેન

શાહરૂખ જેવો જ લાગતો હૈદર મકબૂલ આ એક્ટરનો મોટો ફેન છે.

અસલી જ્હોન અબ્રાહમ કોણ?

બ્રિટનના બ્રોડકાસ્ટર અને રાઇટર મુબાશિર મલિકનો ચહેરો પણ જ્હોન અબ્રાહમને ઘણો જ મળતો આવે છે.

પરીણિતી ચોપડા જેવી લાગે છે આ

ફેશન ડિઝાઇનીંગ કરી રહેલી હરમિત સિંહ જોવામાં બિલકુલ પરિણીતિ ચોપડા જેવી જ લાગે છે.

સોનાક્ષી જેવી લાગે છે પ્રિયા

પ્રિયા મુખર્જી, જે સોનાક્ષી સિંહા જેવી લાગતી હોવાના કારણે ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી ઓફર કરવામાં આવી હતી.

સમોસા વેચે છે SRKનું દેશી વર્ઝન

શાહરૂખ ખાન જેવો લાગતો દેશી વર્ઝન સમોસા વેચે છે.

સૈફની આ કોપીને જુઓ

કોઇ પેટ્રોલ સ્ટેશન પર કામ કરતો આ વ્યક્તિ બિલકુલ સૈફ અલી ખાન જેવો જ લાગે છે.

આ છે રણબિરની કોપી

આ યુવકનું નામ જુનૈદ શાહ છે. જે રણબિર કપૂર જેવો લાગતો હોવાના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

મળો સલમાન ખાનની કોપીને

દિલ્હીનો રહેવાસી એક્ટર અને મોડલ નઝીમ ખાન સેમ ટુ સેમ સલમાન ખાન જેવો જ લાગે છે. નઝીમ કાબુલ અફઘાનિસ્તાનનો રહેવાસી છે.

ઐશ્વર્યા રાયની કોપી છે સ્નેહા

બોલિવૂડ એક્ટ્રેસ સ્નેહા ઉલ્લાલ જ્યારે આ ઇન્ડસ્ટ્રીમાં આવી હતી ત્યારે ઐશ્વર્યાની કોપીના કારણે ખૂબ ચર્ચામાં રહી હતી.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!