રાજકોટ હોટેલ માં કેક કાપી વિરાટના 29 માં જન્મદિવસ ની ઉજવણી – જાણો ઘણી અજાણી વાતો

રાજકોટ T20માં ટીમ ઈન્ડીયાની હાર બાદ પણ વિરાટ કોહલીનો બર્થડે મનાવવામાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે કોઈ જ કસર રાખી નહોતી. નોંધનીય છે કે વિરાટનો આજે જન્મદિવસ છે. તે આજે 29 વર્ષનો થયો છે. ધમાકેદાર બેટ્સમેન વિરાટનો બર્થડે ટીમ મેમ્બર્સ કંઈક આવી રીતે મનાવ્યો હતો. જુઓ તસવીરો…

વિરાટે કર્નાટકની મેચમાં પહેલી ઇન્નીંગમાં ૪૪૬ રન બનાવ્યા હતા

અત્યારે ભારતીય ખેલાડીયો માં સૌથી વધારે સેન્ચ્યુરી ફટકારવાનો રેકોર્ડ કોહલીના નામે છે. તેમણે ઓસ્ટ્રેલિયા સામે એક દિવસની મેચમાં 52 બોલમાં 100 રન બનાવ્યા હતા.

હાલમાં તેઓ એક ડઝન કરતા પણ વધારે બ્રાંડ માટે પ્રચાર કરે છે. પોતાના નાનકડા કરિયરમાં વિરાટે ઘણા બધા મોટા રેકોર્ડો બનાવ્યા છે.

ગર્લ્સમાં વિરાટ ખુબ ફેમસ છે તેથી તેમને લોહીથી લખેલ પત્ર મળે એ સામાન્ય વાત છે.

વિરાટને સ્વાદિષ્ટ ભોજન ખુબ પસંદ છે. જયારે તેઓ ઘરે હોય છે ત્યારે તેમની મમ્મીના હાથોથી બનેલ મટર બિરયાની અને ખીર પસંદ છે

2013 માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પોતાને હાથે તેમણે ‘અર્જુન એવોર્ડ’ આપ્યો હતો

માત્ર ૨૩ વર્ષની ઉમરમાં વિરાટ કોહલીએ આઈસીસી માં ‘ક્રિકેટર ઓફ ધ યર’ નો પુરસ્કાર 2012 માં જીત્યો હતો.

કોહલી પોતાના નામે ગરીબ બાળકો માટે એક સંસ્થા ચલાવે છે. જેનું નામ ‘વિરાટ કોહલી ફાઉન્ડેશન’ છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’  પેઈજ પર તમે આ અદ્ભુત પોસ્ટ વાંચી રહ્યા છો.

Leave a Reply

error: Content is protected !!