એક જમાનો હતો જયારે આપને પણ નાના હતા…. ત્યારે વાત જ અલગ હતી…

દોસ્તો, જે ૧૯૭૦ કે ૧૯૮૦ ના વરસોમાં જન્મેલ છે, એ બધા નાના હતા એટલે કે આપને બધા નાના હતા ત્યારે ઉઠાડવા મોબાઈલ એલાર્મ નહોતા, મમ્મી ના એક અવાજ થી ઉઠી જતા….

આ ૧૧ વરસના છોકરાએ સવારની અમુક ક્ષણો ત્યારે કેવી હતી અને હાલ કેવી છે, એ વર્ણવવાનો પ્રયાસ કર્યો છે, મને તો ગમ્યો, જો તમને પણ ગમે તો વિડીયો જોઇને શેર કરજો.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલ આ વિડીયો જરૂર શેર કરજો. જો તમે અથવા તમારા બાળકો પણ કોઈ અદ્ભુત વિડીયો બનાવતા હોય તો અમારી સાથે જરૂર શેર કરજો. અમને અમારા ફેસબુક પેઈજ પર મેસેજ કરીને સંપર્ક કરી શકો છો.

Leave a Reply

error: Content is protected !!