વિરાટે “મેરે મહેબુબ કયામત હોગી” ગાઈને અનુષ્કાને આપી સરપ્રાઈઝ – વિડીયો જુવો

Virat Kohli અને અનુષ્કાના લગ્નના કારણે તેમના ચાહકોમાં ખુશી લહેર ફેલાઈ છે પરંતુ હવે અમે લગ્નની પહેલાની વિધિના દરમિયાન એક રોમેન્ટિક વિડીયો લઈને આવ્યા છીએ જેમાં વિરાટ કોહલી અનુષ્કા સામે માટે ગીત ગાઈ રહ્યા છે. મિત્રોની સાથે બેસેલી અનુષ્કા વિરાટ કોહલી આ ગીતને સાંભળ્યા બાદ ઘણી ખુશ જોવા મળી રહી હતી.

ક્રિકેટના મેદાન પર ધમાલ મચાવનાર વિરાટ કોહલીની એક્ટિંગ અને ડાન્સથી તો તમે જાણકાર છો પરંતુ તેમને અનુષ્કા માટે ગીત ગાતા પ્રથમ વખત જોવા મળ્યા છે.

ગીતની વાત કરીએ તો વિરાટ કિશોર કુમારનું ગીત “મેરે મહેબુબ કયામત હોગી…’ ગાતા જોઈ રહ્યા છો. આ ઈમોશનલ ગીતને સાંભળ્યા બાદ મિત્રોની સાથે ઓડિયન્સમાં બેસેલી અનુષ્કા પણ ઘણી ઈમોશનલ જોવા મળી રહી છે. તેમની સાથે બધા શાંતિથી વિરાટ કોહલીને સાંભળી રહ્યા છે.

https://youtu.be/VKM-b4mT5U4

વિરાટ કોહલી અને અનુષ્કાના લગ્નના ઓફિશિયલ એનાઉન્સમેન્ટ બાદ ચાહકો સહિત સેલીબ્રીટીઝ તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. એટલું જ નહિ શાહરૂખ ખાને પણ સોશિયલ મીડિયા પર આ કપલને શુભકામનાઓ આપતા રિયલ રબ ને બના દી જોડી જણાવ્યા છે.

આ વિડીયો લગ્નના પહેલા અને મહેંદીની વિધિ બાદની છે. અનુષ્કાના હાથમાં મહેંદી લ્ગાયેલી છે. લગ્નની વાત કરીએ તો આ સ્ટાર લગ્ન પંજાબી અંદાજમાં થઇ હતી લગ્નમાં આ કપલએ સબ્યાસાચીનું ડિઝાઈનર કપડા પહેર્યા હતા.

લગ્નની જગ્યા અને કપલથી લઈને સગાઇની અંગૂઠી સુધીની બધી બાબત ખાસ હતી. એવામાં હવે આ નવા કપલના રિસેપ્શન માટે બધા ઘણા ઉત્સાહિત છે.

Leave a Reply

error: Content is protected !!