આ હોળી પર થઇ રહ્યો છે અદ્ભુત સંયોગ – આ ૫ રાશિઓને ખુબ ફાયદો થશે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે,કોઇપણ વ્યક્તિના જીવનમાં આનંદ અને શોક માટે કેટલીક હદ સુધી એમના ગ્રહોની સ્થિતી જવાબદાર હોય છે.જો કોઇ વ્યક્તિના ગ્રહ-નક્ષત્ર ઠીક છે તો તેના જીવનમાં હરતરફી કૃપા થાય છે અને કોઇ ચીજની કમી નથી રહેતી.પણ જો કોઇ વ્યક્તિના ગ્રહોની કુંડળી અવળી દિશા પકડે તો એની સાથે ન થવાની થાય છે!આવી સ્થિતી વ્યક્તિના નોકરી ધંધામાં પણ નુકસાનનું કારણ બની રહે છે.

આજે અમે ૨ માર્ચના રોજ હોળીના મહાપર્વ નિમિત્તે આવનારા રાશિફળ બતાવવા જઇ રહ્યાં છીએ જે મુજબ ૫ રાશિવાળા લોકો આ આ અવસર પર માલામાલ થઇ શકે છે.

મહાશિવરાત્રીના પરમ પાવન પર્વ બાદ હવે ભારતીયોને હોળીનો ઇન્તજાર છે.હોલિકા દહનનો દિવસ એટલે અસત્ય પર સત્યના વિજયની ઉજવણી!હિન્દુ ધર્મમાં હોળીનું વિશેષ મહત્વ છે માટે આ દિવસે અમુક સાવધાની રાખવી જરૂરી છે.કહેવાય છે કે,આ દિવસે ગ્રહ-નક્ષત્રોના સ્થાનમાં પણ ફેરફાર જોવા મળે છે.

આ પાંચ રાશિ ધરાવતા લોકોને થશે હોળીના દિવસે થનાર દુર્લભ સંયોગનો લાભ –

(1)મેષ રાશિ –

હોળીના દિવસના મહાસંયોગમાં મેષ રાશિ ધરાવનાર લોકોને અચાનક ધનપ્રાપ્તિ થવાનો યોગ છે.હોળી પછી મેષ રાશિ ધરાવતા લોકોના રુકાવટમાં આવી પડેલા દરેક કામ પૂર્ણ થશે.વ્યાપારમાં વૃધ્ધિ અને સુખ-શાંતિનું વાતાવરણ બની રહેશે.હોળી પછી આ રાશિના લોકોને એમના જીવનસાથી તરફથી પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.

(2)વૃષભ રાશિ –

આ રાશિના લોકોને શિક્ષા અને વ્યાપારના ક્ષેત્રમાં અણધારી સફળતા હાથ લાગશે.હોળી બાદ તેમણે કરેલા બધા કાર્ય પૂર્ણ થશે.સાથે જ મહાલક્ષ્મી કૃપાનો પણ લાભ મળશે.પણ આ દરમિયાન મગજ પર કાબુ રાખવો પડશે.માનસિક થકાવટનો પણ અનુભવ થઇ શકે છે.

(3)સિંહ રાશિ –

હોળી બાદ સિંહ રાશિના લોકોને નોકરીમાં ધનલક્ષ્મી સાથે પ્રમોશન મળશે.વ્યક્તિનું દાંપત્ય અને સાર્વજનિક જીવન શાંતિમય બની રહેશે.વ્યાપારમાં અપાર સફળતા મળશે.આકસ્મિક ધનલાભ અને દેવી મહાલક્ષ્મીની કૃપા બનવાના યોગ રહેલા છે.

(4)તુલા રાશિ –

હોળી બાદ તુલા રાશિના લોકોની કિસ્મત ખુલવાની સંભાવના છે.વ્યાપારમાં અચાનક લાભ,આર્થિક સ્થિતીની મજબુતીની ઘણીખરી સંભાવનાઓ રહેશે.હોળી બાદ જોબમાં પ્રમોશન મળશે.અનેક ક્ષેત્રોમાં નવી રાહની દિશા ખુલવાની શક્યતા છે.

(5)મીન રાશિ –

હોળી પછી ગ્રહદશામાં ફેરફાર થવાના કારણે મીન રાશિ ધરાવતા લોકો માટે પ્રમોશન અને ધનપ્રાપ્તિની વિપુલ તકો રહેશે.પરીવારમાં અને ગૃહસ્થાશ્રમમાં શાંતિમય સુખનો માહોલ રહેશે.અચાનક ધનપ્રાપ્તિ સાથે અધુરા કાર્યો પૂર્ણ થશે.લક્ષ્મીજીની કૃપાથી આર્થિક સ્થિતી મજબુત થશે.સુખ-શાંતિ બની રહેશે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલી આ પોસ્ટ બીજા મિત્રો સાથે પણ શેર કરો.

Leave a Reply

error: Content is protected !!