ટ્રક નાળામાં ખાબકતા 35 લોકોના મૃત્યુ બાદ લોકલ મદદ અને ભાવનગરની માનવતાને લાખો સલામ

ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકા પાસેનાં રંઘોળા ગામ નજીક એક ટ્રક નાળામાં ખાબકતા 35 લોકોના મૃત્યુ થયા હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલ તમામ ભાઈ-બહેનોનાં દિવ્ય આત્માને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થના..! ૐ શાંતી.

આજે જે આફત આવી તેમા દરેક સમાજ અને જ્ઞાતીના લોકોએ સાથ-સહકાર આપ્યો. બધા સમાજના લોકો સેવા માટે આજે ખડે પગે હાજર રહ્યા હતા.

દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકો માટે તાત્કાલિક રક્તદાન યજ્ઞ શરૂ થયો.


દુર્ઘટનામાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે રક્ત (લોહી)ની જરૂર હતી ત્યારે ભાવનગરનાં તમામ લોકો એકઠા થયા અને બધાએ રક્તદાન કર્યું. મળતા અહેવાલ મુજબ સાંજના પાંચ વાગ્યા સુધીમાં લગભગ 200 યુનિટ રક્તદાન થયું.

સર ટી હોસ્પિટલનો સ્ટાફ ખડે પગે


અકસ્માતનો ભોગ બનેલા ભાઈ-બહેનોને ભાવનગરમાં આવેલ સર ટી. હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પટ્ટાવાળા ભાઈઓ, ચોકીદાર ભાઈઓ નર્સ બહેનો, ડૉક્ટર્સ અને દવાખાનાનો સંપૂર્ણ સ્ટાફ ખડે પગે રહ્યો હતો. બધા મિત્રોએ ખૂબ જ પ્રશંસનિય કામગીરી કરી. હજુ કામગીરી શરૂ જ છે.

મુસ્લિમ ભાઈઓની સરાહનીય કામગીરી


આ ઘટના દરમિયાન હોસ્પિટલમાં લોહી ખૂટી જતા બધા જ ધર્મના લોકો ભેગા મળીને રક્તદાન કર્યું હતું. જેમાં ભાવનગર નજીક આવેલ અકવાડાનાં મદ્રેસાનાં બાળકોએ પણ 30 બોટલ રક્તદાન કર્યું હતું. તમામ મુસ્લિમ બિરાદરો આ સેવા-યજ્ઞમાં ઉમટી પડ્યા હતા.

જાન અનિડાથી ટાટમ જતી હતી

જિલ્લાના રંઘોળા પાસેના અનિડા ગામથી વિજય કોળીની જાન વહેલી સવારે ટાટમ જતી હતી ત્યારે રસ્તામાં ટ્રકે મોતની છલાંગ લગાવી હતી

મોતના મુખમાં ધકેલાયેલ કમનસીબ જાનૈયાઓ

રંઘોળા નજીક જાનૈયા ભરેલો ટ્રક નાલામાં ખાબકતા ૩૦ જાનૈયાઓના કમકમાટી ભર્યા મોત નિપજયા છે.જેમાં ઓમ જીતુભાઇ કનિદૈ લાકિઅ પરમાર (ઉ.૧, રહે. ખરકડી) સુનિલ શંભુભાઇ મકવાણા (ઉ.ર૦ રે. સાંઢીડા મદેવ) છગનભાઇ જીલુભાઇ વાઘેલા (ઉ.૭૦ રહે. અનીડા) ધીરૂભાઇ માધાભાઇ પરમાર કનિદૈ લાકિઅ (ઉ.પ૦) મુકતાબેન અકિલા પ્રવિણભાઇ વાઘેલા (ઉ.૪૦) શોભાબેન દિપેશભાઇ વાઘેલા(ઉ.૩૦), હિરાબેન લક્ષ્મણભાઇ વાઘેલા (ઉ.પ૦) વિક્રમભાઇ નટુભાઇ વાઘેલા(ઉ.૩૩), કનિદૈ લાકિઅ જીલીબેન છગનભાઇ વાઘેલા (ઉ.૬૦) અશોકભાઇ વાઘેલા (ઉ.૬૦) કિશનભાઇ અશોકભાઇ વાઘેલા અકીલા (ઉ.૧૩) જીજ્ઞેષભાઇ નટુભાઇ ડાભી (ઉ.૩૬) સુરેશભાઇ અરજીભાઇ કનિદૈ લાકિઅ મકવાણા (ઉ.રપ) જસુબેન દિનેશભાઇ (ઉ.૩પ) રૂપાબેન હિંમતભાઇ ખોદાણા(ઉ.૧૭ રહે. વરલ) ભાવેશભાઇ ભોળાભાઇ ડાભી (ઉ.ર૮) અને દિનેશભાઇ પથુભાઇ (ઉ.૩પ રહે. કનિદૈ લાકિઅ રાજુલા) સહિતનાનો સમાવેશ થાય છે. મૃતકોમાં વરરાજાના માતા-પિતા, ભાઇ-ભાભી, બહેન અને દાદીનો સમાવેશ

બોટાદના ટાટમ ગામે જાન લઈને જતાં ટ્રકને અકસ્માત નડતાં વરરાજાના માતા-પિતા અને ભાઇ સહિત ૨૭ જાનૈયાના મોતથી લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે. જોકે, હાલ લગ્નવિધિ કનિદૈ લાકિઅ શરૂ થઈ ગઈ છે. આ અકસ્માતમાં વરરાજાના માતા-પિતા, દાદી અને બહેનનું પણ મોત થયું છે. ટ્રક નીચે ખાબકતાં ટ્રકમાં સવાર ૬૫થી વધુ લોકોમાંથી કનિદૈ લાકિઅ ૧૨ પુરૂષો, અકિલા ૧૦ મહિલા અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે. આ ટ્રકમાં વરરાજાના માતા-પિતા, ભાઈ-ભાભી અને બહેન પણ હતા, જેમાંથી માતા-પિતા, દાદી કનિદૈ લાકિઅ અને બહેનના મોત થયું છે, જયારે ૩૫દ્મક વધુ ઘાયલ થયા છે. જેમની હોસ્પિટલમાં અકીલા સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં વરરાજાના પિતા પ્રવીણભાઈ કનિદૈ લાકિઅ છગનભાઈ વાઘેલા ઉ.વ.૪૫, માતા પ્રભાબેન પ્રવીણભાઈ વાઘેલા(ઉ.વ.૪૦), બહેન જશુબેન દિનેશભાઈ (રહે-તળાજા) અને વરરાજાના દાદી જાણીબેન છગનભાઈ વાઘેલા કનિદૈ લાકિઅ (ઉ.વ. ૬૦)નું પણ મોત થયું છે. આ અકસ્માતમાં ૧. શોભાબેન દિનેશભાઈ વાઘેલા(ઉ.વ.૩૦, રહે. વરલ- તા-શિહોર), ૨. હીરાબેન લાલજીભાઈ વાઘેલા (રહે અનિડા)સ કનિદૈ લાકિઅ ૩. સુરાભાઈ મકવાણા (ઉ.વ.૨૫ રહે-અનિડા), ૪. પુનાભાઈ વાલાભાઈ પરમાર (ઉ.વ. ૬૦, રહે અનિડા), ૫. ધીરૂભાઈ માધાભાઈ પરમાર (ઉ.વ.૫૦ રહે અનિડા)નું કનિદૈ લાકિઅ મોત થયું છે. ઉપરાંત અસ્મિતાબેન અશોકભાઈ વાઘેલા (ઉ.વ. ૧૭ રહે અનિડા), શોભાબેનની દીકરી (ઉ.વ.૧૬ રહે-વરલ), સંજયભાઈ ભુપતભાઈ વાઘેલા (ઉ.વ.૨૫ કનિદૈ લાકિઅ રહે અનિડા), કિશનભાઈ અશોકભાઈ વાઘેલા (ઉ.વ.૧૬, રહે-અનિડા), વિક્રમભાઈ મનજીભાઈ વાઘેલા (ઉ.વ.૨૫ રહે-અનિડ)નું મોત થયું છે. શાંતીભાઈ વાઘેલા (ઉ.વ. ૪૦, રહે-અનિડા), હર્ષદભાઈ ભોપાભાઇ ડાભી (ઉ.વ.૨૨ રહે-અનિડા), કોમલબેન રામુભાઈ મકવાણા (ઉ.વ.૧૯ રહે-મીકડા તા-ઘોઘા), સુરેશભાઈ મૂળજીભાઈ ડાભી (ઉ.વ.૩૫ રહે – અનિડા), જીતેન્દ્રભાઈ હિમતભાઈ પરમાર (ઉ.વ.૨૫, રહે- ખરકડી, તા-ઘોખા)નું મોત થયું છે.

છેલ્લી ઘડીએ કારની વ્યવસ્થા થતાં વરરાજા કારમાં ગયા અને જીવ બચી ગયો

બોટાદના ટાટમ ગામે જાન લઈને જતાં ટ્રકને અકસ્માત નડતાં વરરાજાના માતા-પિતા અને કનિદૈ લાકિઅ ભાઇ સહિત ૩૧ જાનૈયાના મોતથી લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો છે. આ અકસ્માત અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે વરરાજા પણ કનિદૈ લાકિઅ આ જ ટ્રકમાં અકિલા જવાનો હતો. જોકે, છેલ્લી ઘડીએ પ્લાન ચેંજ થતાં તેનો જીવ બચી ગયો છે. આ અંગેની વિગતો એવી છે કે, પાલિતાણાના અનિરાના કોળી યુવક કનિદૈ લાકિઅ વિજય વાઘેલાના આજે બોટાદના ટાટમ ખાતે લગ્ન હતા. વરરાજા સાધારણ પરિવારનો હોવાથી અકીલા પરિવારે જાન લઈને જવા માટે એક ટ્રક બાંધ્યો હતો. આ જ કનિદૈ લાકિઅ ટ્રકમાં બેસીને વરરાજા પણ પરણવા જવાના હતા. જોકે, છેલ્લી ઘડીએ વરરાજને કારની વ્યવસ્થા થતાં તેઓ વહેલી સવારે કારમાં બેસીને બોટાદના ટાટમ ખાતે કનિદૈ લાકિઅ આવી ગયો હતો. બીજી તરફ આખો પરિવાર અને સંબંધીઓ ટ્રકમાં બેસીને ટાટમ આવી રહ્યા હતા, ત્યારે રાજકોટ-ભાવનગર હાઈ-વે પર આવેલા રંઘોળા પાસે ૨૦ ફૂટ કનિદૈ લાકિઅ ઊંચા બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકયો હતો. ટ્રક નીચે ખાબકતાં ટ્રકમાં સવાર ૬૫થી વધુ લોકોમાંથી ૧૧ પુરૂષો, ૧૦ મહિલા અને પાંચ બાળકોનો સમાવેશ થાય કનિદૈ લાકિઅ છે. આ ટ્રકમાં વરરાજાના માતા-પિતા, ભાઈ-ભાભી અને બહેન પણ હતા, જેમાંથી માતા-પિતા, દાદી અને બેહનના મોત થયું છે, જયારે ૩૫થી વધુ ઘાયલ થયા છે. કનિદૈ લાકિઅ જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Leave a Reply

error: Content is protected !!