મમ્મીઓ ડાયપરને કારણે બાળકને લાલ ચાંઠા ન પડે તે માટે આટલું કરો

વર્તમાન સમયમાં મોટા ભાગની મહિલાઓ પોતાના નાના બાળકોને ડાયપર પહેરાવવાનું પસંદ કરે છે. તે ખૂબ જ કંર્મ્ટબેલ હોય છે. જેથી મહિલાઓ તેને વધારે મહત્વ આપે છે. પરંતુ,વારંવાર ડાયપર પહેરવાથી ઘણીવાર બાળકોને લાલ ચાંઠા અને રેડનેશનો સામનો કરવો પડે છે.

તેનાથી છૂટકારો મેળવવા માટે ટી ટ્રી ઓઈલમાં થોડુ પાણી મિકસ કરી બાળકની ચાંઠાવાળી સ્કિન ઉપર લગાવો. તેનાથી ઘણી રાહત મળશે. એલોવેરા જેલને બાળકની ડાયપરવાળી જગ્યા ઉપર લગાવો. જેનાથી ચાંઠાથી થતી બળતરા દૂર થશે.

હળવા હાથે બાળકના ચાંઠા પર પેટ્રોલીયમ જેલી લગાવો. તેનાથી દર્દ અને રેડનેશ ગાયબ જ થઈ જશે. આ ઉપરાંત બાળકની સ્કિન ઉપર નાળીયેર અથવા જૈતૂનનું તેલ પણ લગાવી શકાય છે.

Leave a Reply

error: Content is protected !!