ગિઝલ ઠકરાલના હોટ અવતારે યાદ આપી ‘રામ તેરી ગંગા મૈલી’ની મંદાકીની

બિગબોસ-9ની કન્ટેસ્ટન્ટ ગિઝલની હોટ અદાઓ

બિગબોસની સીઝન 9ની ગિઝલ ઠકરાલ યાદ છે તમને, આમ તો થોડા થોડા દિવસે પોતાની હોટ એસેટ્સને દર્શાવતા સ્લટરી ફોટોઝ ઇન્ટરનેટ પર મુકીને સમાચારમાં કેમ રહેવું તે ગિઝલને બરાબર ખબર છે. તો બિગબોસ સીઝન 9માં પણ જેમણે તેના હોટ અવતારનો જોયો હશે તેમના માટે પણ ગિઝલને એમ ભૂલવી સહેલી નથી. હવે આ ભારતીય કિમ કાર્દિશિયને કરાવેલું નવું ફોટશૂટ અગલ કારણ માટે ચર્ચામાં આવ્યું છે.

મંદાકિનીને કરી ફરી જીવંત

આ ફોટોશૂટમાં ગિઝલ ઠકરાલે રાજ કપૂરની ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ના સફેદ પારદર્શક સાડીમાં ઝરણા નીચે નહાવાના મંદાકીનીના એ દ્રશ્યને ફરી જીવંત કરી બતાવ્યું છે.

ભારતીય કિમ કાર્દિશિયન

એક ઇન્ટર્વ્યુમાં તેણે આ ફોટોશૂટ અંગે કહ્યું કે, ‘મારો પોર્ટૂગિઝ જેવો એક્ઝોટિક લૂક્સ એક આશિર્વાદ સમાન છે. લોકો મને કિમ કાર્દિશિયન જેવી સેલિબ્રિટી સાથે સરખાવે છે ત્યારે મને લાગ્યું કે મારે પણ મારા આ યુનિક બોડી સાથે કેટલાક નવા પ્રયોગ કરવા જોઈએ. મને વિશ્વાસ છે કે મારા ફેન્સ અને ફોલોઅર્સને ઇચ્છા હશે જ કે હું તેમને નવા નવા લૂક્સમાં દેખાઉં. તો આ જ પ્રોજેક્ટમાં હું હજુ એવા પોઝ સાથે આવીશ કે જે લોકોએ ક્યારેય નહીં જોયા હોય.’

So Hot…. ક્રિસ્પી બ્યુટી ગિઝલ ઠકરાલ

આ પોઝમાં ગિઝળ હોટનેસ અને માસૂમિયતની પાવર પેક લાગે છે. તમે ચોક્કસ આ ફોટો પર બીજી નજર રાખવાનું ચૂકશો નહીં જ…

ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ

ગિઝલે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને કહ્યું કહે, ‘ધોધ હેઠળ નહાવાની એક મજા જ અલગ છે તે ખૂબ ફન છે.’

આગ લગાવી રહી છે ગિઝલ

ગિઝલના આ ફોટોશૂટે તો તમામ મર્યાદાઓ મૂકીને ઇન્ટરનેટ પર આગ લગાવી હતી.

ટ્રોલનો શિકાર પણ બની

મંદાકિનીની પાત્રને જીવંત કરવા માટે કેટલાકે ગિઝને ટ્રોલ પર કરી હતી. લોકોએ આ માટે મંદાકિની અને ગિઝલની તુલના કરીને ગિઝલ ખરી ખોટી સંભળાવી હતી.

દેશી કિમ કાર્દિશિયન

ગિઝલને તેન ફેન્સ ભારતીય કિમ કાર્દિશિયન તરીક ગણાવે છે.

કેરળમાં ફોટોશૂટમાં બિઝી

આજકાલ ગિઝલ કેરળમાં પોતાના આગમી ફોટોશૂટના પ્રોજેક્ટ માટે બિઝી છે.

આ બોલિવુડ ફિલ્મોમાં પણ જોવા મળી

ગિઝલે બોલિવુડની સેક્સ કોમેડી ફિલ્મો ગ્રાન્ડ મસ્તી, ક્યા કૂલ હૈં હમ-3માં પોતાની કાયાના કામણ પાથર્યા છે. આ ઉપરાંત મસ્તીઝાદે જેવી ફિલ્મમાં પણ ગિઝલ જેવા મળી હતી.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!