ભારતીય રેલની ટીકીટ બૂકિંગ વિશે ઉપયોગી માહિતી…( IRCTC app )

1) irctc ની એપ દ્વારા મુસાફરીના 120 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકાશે

2) એક મહિનામાં યુઝર દીઠ 6 ટિકિટ બુક થઇશકશે અને આધાર લિંક હશે તો 12 ટિકિટ સુધી બુક કરી શકાશે

સવારે 8 થી 10 સુધીમાં યુઝર દીઠ 2 જ ટિકિટ બુક થઇ શકશે

3) ક્વિક બુકિંગનો ઓપ્શન સવારના 8 થી 12 સુધી બંધ રહેશે

4) સવારના 8 થી 8 30 ,10થી 10 30 ,11 થી 11 30 સુધીકોઈપણએજન્ટકેટિકિટદલાલબૂકિંગકરીશકશેનહિ

5) 3 અલગઅલગજગ્યાઆકેપ્ચાઉમેરવામાંઆવ્યુંછે, ( login, passenger list, payment )

6) સીક્યુરીટીને ધ્યાનમાં રાખીને યુઝર એ પોતાનું ઇમેઇલ, મોબાઈલ નંબર વગેરે જે તે સમય પર ફરીથી આપવું પડશે

7) યુઝરને મુસાફરોની યાદી ઉમેરવા માટે 25 સેકન્ડમળશે , કેપ્ચા માટે 5 સેકન્ડમળશે , નેટબેન્કિંગ દ્વારા પૈસા ચૂકવવા માટે 10 સેકન્ડ મળશે અને બધી જ બેંક માટે OTP ફરજીયાત કર્યું છે.

8) તત્કાલ બુકિંગના સમયમાં કોઈ ફેરફાર નથી. AC માટે 10am , Non AC માટે 11am.

9) તત્કાલ ટિકિટ માટે શરૂઆતના 2 કલાકમાં યુઝર દીઠ 2 જ ટિકિટ બુક થઇ શકશે

10) નિયત સમયના 3 કલાક સુધીમાં જો ટ્રેનના ઉપડે તો મુસાફર પૂરું વળતર માંગી શકશે

11) ટ્રેનનો રુટ (ROUTE) ચેન્જ કરવાંમાં આવેલ હોય તો મુસાફર મરજી પ્રમાણે મુસાફરીને રદ કરી શકશે અને પૂરું વળતર મેળવી શકશે

12) અપર ક્લાસની મુસાફરીના બદલમાં લોઅર ક્લાસમાં સીટ બુક થઇ હોય તો મુસાફર ટિકિટ રદ કરી શકશે અને પૂરું વળતર મેળવી શકશે

છતાં પણ મુસાફર લોઅર ક્લાસમાં મુસાફરી કરશે તો ટિકિટના ભાવનો જે ફેર હશે તે રેલવે પાસેથી માંગી શકશે.

આ માહિતી સમાચાર અને ઈન્ટરનેટના માધ્યમથી મેળવેલ હોય , આંશિક ફેરફાર બની શકે છે, આ માહિતી રેલવે દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે પણ હજુ  IRCTC ની App પર અપડેટ નથી

Source : – loksabha news ,indian express,Business Today , ndtv

માહિતી સોર્સ: Jenis Polra

Leave a Reply

error: Content is protected !!