3 મે, 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. ગણેશજી આજે તમને વાણી અને વ્યવહાર પર સંયમ રાખવાની સૂચના આપે છે. તમના છુપાયેલા શત્રુઓથી સાવધાન રહો. રહસ્યમયી વાતોમાં આજે તમને રૂચિ રહેશે તથા વિશિષ્ટ કળાઓ તરફ આકર્ષણ વધારે રહેશે.

વૃષભ(Taurus):

ગણેશજી કહે છે કે આજનો દિવસ શુભફળદાયી છે. આજે તમે શારિરીક રૂપથી સ્વસ્થ રહેશો. માનસિક પ્રસન્નતાનો અનુભવ થશે. પરિજન તથા નિકટના લોકો સાથે વધારે સમય પસાર થશે.

મિથુન(Gemini):

આજનો તમારો દિવસ ખૂબ સારો પસાર થશે, એવું ગણેશજી કહે છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. સુખમય પ્રસંગ બનશે. ખર્ચ થસે પરંતુ તે નિરર્થક નહીં હોય. આર્થિક લાભની સંભાવના છે. સ્વાસ્થ્ય સારું રહેશે. કાર્યમાં યશની પ્રાપ્તિ થશે.

કર્ક(Cancer):

ગણેશજી કહે છે આજનો દિવસે તમારે થોડી સાવધાની રાખવી જરૂરી છે. શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય બગડી શકે છે. કોઈપણ નવા કાર્યના પ્રારંભ માટે આ દિવસ સારો નથી. માનસિક અશાંતિ અને ઉદ્વેગ તમારા મન પર છવાયેલો રહી શકે છે.

સિંહ(Lio):

આજનો દિવસ સારો નથી. તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરિજનો સાથે વાદ-વિવાદ થઈ શકે છે. વાણી પર સંયમ રાખીને તમે દુખી થવાથી બચી શકો છો. તમે શારિરીક અને માનસિક રૂપથી સ્વસ્થ રહેશો. મન થોડું વધારે વ્યાકુલ થઈ શકે છે.

કન્યા (Virgo):

આજે તમને કોઈપણ કાર્યમાં સમજ્યા કે વિચાર્યા વિના ભાગ લેવાથી ગણેશજી મનાઈ કરે છે. સાથીઓ સાથે સારી રીતે સમય પસાર થશે. ભાવનાત્મક સંબંધો તમને ભાવુક થઈ જશો. મિત્રો અને પ્રિયજનો સાથે મુલાકાત થશે. ભાઈ-બહેનો પાસેથી લાભ થશે.

 તુલા(Libra):

આજે તમારું મન અસમંજસમાં રહેશે. નિર્ણય ન લઈ શકવાના પરિણામ સ્વરૂપ નવા કાર્યોનો પ્રારંભ કરવો તમારા માટે હીતકારી નથી. આજે તમે સંબંધોમાં ઔપચારિકતા રાખજો નહીં તો મનમેળ થવાની સંભાવના રહેશે.

 વૃશ્ચિક(Scorpio):

આજે તમારું મન અસમંજસમાં રહેશે. નિર્ણય ન લઈ શકવાના પરિણામ સ્વરૂપ નવા કાર્યોનો પ્રારંભ કરવો તમારા માટે હીતકારી નથી. આજે તમે સંબંધોમાં ઔપચારિકતા રાખજો નહીં તો મનમેળ થવાની સંભાવના રહેશે.

ધન(Sagittarius):

આજે તમારું મન અસમંજસમાં રહેશે. નિર્ણય ન લઈ શકવાના પરિણામ સ્વરૂપ નવા કાર્યોનો પ્રારંભ કરવો તમારા માટે હીતકારી નથી. આજે તમે સંબંધોમાં ઔપચારિકતા રાખજો નહીં તો મનમેળ થવાની સંભાવના રહેશે.

 મકર(Capricorn):

સામાજિક કાર્યથી તમને ધનલાભ થવાના યોગ છે. મિત્રો તથા સંબંધીઓ સાથે મુલાકાત તમારા માટે લાભદાયક સાબિત થશે. લગ્ન માટે ઈચ્છુક લોકોના વિવાહના પ્રશ્નો પર ઓછા પ્રયાસે સફળતા મળી શકે છે.

કુંભ(Aquarius):

સામાજિક કાર્યથી તમને ધનલાભ થવાના યોગ છે. મિત્રો તથા સંબંધીઓ સાથે મુલાકાત તમારા માટે લાભદાયક સાબિત થશે. લગ્ન માટે ઈચ્છુક લોકોના વિવાહના પ્રશ્નો પર ઓછા પ્રયાસે સફળતા મળી શકે છે.

મીન(Pisces):

આજે ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધમાં તિરાડ ન પડે તેનું ધ્યાન રાખવું. શારીરિક શિથિલતા અને માનસિક ચિંતા રહેશે. પ્રતિસ્પર્ધિઓ સાથે વાદ-વિવાદને ટાળો. વૈચારીક સ્તર પર નકારાત્મકતાને દૂર કરો.

 – બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!