આમીરખાન ની દીકરી કોઈ હિરોઈનથી ઓછી નથી – અહી ક્લિક કરી ફોટા જોવો

આમીર ખાન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝનું એક ધરખમ નામ બનીને ઉભરી આવ્યું છે.’મિસ્ટર પરફેક્ટનિશ’તરીકે જાણીતા થયેલ આમિરની એક-એક ફિલ્મ હાલ બોક્સઓફિસ પર સુપરહિટ જઇ રહી છે.એમની ફિલ્મોમાં એવું તત્વ છે જે દર્શકોને થિયેટર તરફ ખેંચી જાય છે.પરિણામે એમની ફિલ્મો પોતાની જ કમાણીના રેકોર્ડ તોડીને સતત સારો દેખાવ કરે છે.

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકતાંની સાથે સફળતાના વિવિધ સોપાન સર કરતાં તેણે પ્રસિધ્ધી મેળવી છે.પાછલી એકાદ ફિલ્મને બાદ કરતાં તેની એક્ટિંગના દમ પર લગભગ બધી ફિલ્મ ૧૦૦ કરોડના આંકને પાર કરી ચુકી છે.

જો કે,અહીં વાત આમિર ખાન વિશે નથી કરવાની.અહીં વાત કરવાની છે સુંદરતાથી ફેમસ થયેલી આમિર ખાનની પુત્રીની.જે આજે પોતાની ક્યુટનેસ અને સુંદરતાને લઇને મિડીયામાં ઘણી ફેમસ થઇ ચુકી છે.

તમને કદાચ ખબર જ હશે કે આમિર ખાનના પ્રથમ લગ્ન વખત જતાં ડિવોર્સમાં પરીણામ લાવી ચુક્યા હતાં.રીના દત્તા આમીરની પ્રથમ પત્ની હતી.એ પછી તેમના લગ્ન કિરણ રાવ સાથે થયેલા છે.ઉલ્લેખનીય છે કે,આમીર પુત્રી એમની પ્રથમ પત્નીની જ વિરાસત છે.

આમિરની સુંદર પુત્રીનું નામ છે-ઇરા ખાન!જેની સુંદરતા હર કોઇને દિવાના બનાવી મુકે એવી છે.એની પાછળ હરેક પાગલ બને તેવી તેમની લાલિત્યતા છે.ઇરા ખાન હવે મોટી થઇ ચુકી છે.

અને સુંદરતાને લઇને વેબસાઇટ,સોશિયલ મિડિયા પર ઘણી વાઇરલ થઇ રહી છે.એની ખુબસુરત તસ્વીરો પરથી એની સુંદરતાનો નજારો મેળવી શકાય છે.

ઉલ્લેખનીય છે કે,રીના દત્તાથી આમિરને જુનૈદ ખાન અને ઇરા ખાન સંતાનો થયા હતાં.

ચાહકો માટે કદાચ ખુશીની વાત એ પણ છે કે,આમિરની ક્યુટ ડોલ ઇરા હવે જલ્દી જ બોલિવૂડમાં એન્ટ્રી મારવાની છે.એક ઇન્ટરવ્યૂમાં આમિર ખાને કહેલું કે,ઇરાને ફિલ્મોમાં કામ કરવાની ખુબ ઇચ્છા છે.

અને પોતાને પણ એમ કરવાથી કોઇ વાંધો નથી.હવે જોવું એ રહ્યું કે ક્યારથી ઇરા ડેબ્યૂ કરે છે!ઇરાની ખુબસુરતી પણ હાલની એક્ટ્રસને આંટી પાડે તેવી છે.

જાણકારી મુજબ,ઇરા હાલ એક જાનદાર યુવતી સમાન લૂક ધરાવે છે.કોલેજમાં તેનો અભ્યાસ ચાલુ છે.

કહેવા પ્રમાણે તેને સંગીતમાં ઘણી રુચિ હોઇ તે આગળ જતા આ ફિલ્ડમાં પણ આવી શકે છે.આમિરની જેમ તેને પણ પ્રાણીઓ પ્રત્યે ઘણો લગાવ છે.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ઘણીવાર તે એક્ટિવ રહીને પોતાની સુંદર તસ્વીરો અપલોડ કરી રહી છે.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!